– અરજદારે સૌપ્રથમ ‘Google Search Bar” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે. – જે રીઝલ્ટમાંથી અધિકૃત @ ikhedut.gujarat.gov.in વેબસાઈટ ખોલવી. – Khedut website ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું. – જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું. – “ખેતીવાડી ની યોજના” Open કર્યા બાદ જ્યાં 49 યોજનાઓ બતાવશે. – જેમાં ક્રમ નંબર-11 પર “Tadpatri Sahay Yojana” માં પર ક્લિક કરવાની રહેશે – જેમાં તાડપત્રી યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે. – હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે. – અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો Aadhar Card અને Mobile Number નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે. – જો લાભાર્થી ખેડૂતેએ I khedut portal પર Registration કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું. – ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે. – લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે. – ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં. – ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે