SSA ગુજરાત ભરતી  2023, પરીક્ષા વગર  સિધી ભરતી,  ફોર્મ ભરો હાલ જ

સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કક્ષાએ ૧૧માસ માટે કરાર આધારિત જગ્યાઓની  ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ  ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારે ઓનલાઈન અરજી httu://www.ssagujarat.org વેબ સાઈટ પર જઈ Recruitment પર ક્લિક કરી કરવાની રહેશે.

સંસ્થાનું નામ  SSA

કુલ જગ્યાઓ  52

નોકરીનું સ્થાન  ગુજરાત

છેલ્લી તારીખ  23/09/2023

ફોર્મ ભરવાનો પ્રકાર  ઓનલાઇન

ઓફિસિયલ વેબસાઇટ  ssagaujarat.org

ન્યૂનતમ ઉંમર  નિયમો મુજબ    મહત્તમ ઉંમર  35 વર્ષ

પસંદગી પ્રક્રિયા– ઈન્ટરવ્યુ

પસંદગી પ્રક્રિયા– ઈન્ટરવ્યુ

શરુ તારીખ  14/09/2023    છેલ્લી તારીખ  23/09/2023

SSA ગુજરાત ભરતી  2023, પરીક્ષા વગર  સિધી ભરતી,  ફોર્મ ભરો હાલ જ