સફેદ વાળને નેચરલી બ્લેક બનાવશે આ ખાસ પાણી

આજના સમયમાં 20 થી 22 વર્ષના યુવાનોના વાળ સફેદ થવાથી ખરવા લાગે છે આટલું જ નહીં ધીમે ધીમે તેમની ટાલ પડવા લાગે છે

જો તમે પણ સફેદ વાળ વાળ ખરવા અને ડ્રાયનેસ થી પરેશાન છો તો તમે તેને નેચરલી કાળા કરી શકો છો

તેમાંથી ચા ના પાનનો ઉપાય ખૂબ જ અસરકારક છે આ નાનકડો ઉપાય વાળને કાળા લાંબા અને ચમકદાર બનાવશે

જો તમે મોંઘી હેર પ્રોડક્ટસ નો ઉપયોગ કરીને કંટાળી ગયા છો તો પછી ઘરેલુ નુસખામાં માં સામેલ ચા ના પાનના પાણીનો ઉપયોગ કરો

તે વાળને કલર કરવામાં મદદ કરે છે તે વાળમાં કોલેજન વધારે છે તેનાથી સફેદ વાળનું કાયમ માટે કાળા થઈ જાય છે

તેની સાથે તમે ચા ના પણ પાનના પાણીને મહેદી સાથે મિક્સ કરીને માસ્ક તૈયાર કરી શકો છો અને તેને વાળમાં લગાવી શકો છો

તેનાથી એક એક વાળ કાળો થવાની ચમકશે વાળ નેચરલી સાઇન કરશે

ચા ના પાનનું પાણી પણ વાળનું ગ્રોથ વધારવામાં ખૂબ જ અસરકારક છે આ માટે ત્રણથી ચાર ટી બેગ પાણીમાં નાખો

પાંચથી છ કલાક પછી આ પાણીથી વાળ ધોઈ લો આ પાણીનો સ્કેલ્પ સુધી મસાજ કરો તેને સ્પ્રે પણ કરી શકો છો

આ પછી વાળને એક કલાક સુધી આ રીતે રહેવા દો અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર આમ કરવાથી વાળ મજબૂત રીતે વધવા લાગશે

સ્કેલ્પ બ્લડ સર્ક્યુલેશન ને સુધારીને વાળનો ગ્રોથ વધારે છે વાળ સાઇન ની બનાવવાની સાથે કાળા પણ બને છે

વાળને કાળા અને સાઇન ની બનાવવામાં આ ચા પતિનું પાણી ખૂબ જ અસરકારક છે તે કન્ડિશનરનું કામ કરે છે

આ માટે સૌથી પહેલા ચા પત્તિને પાણીમાં ઉકાળો હવે તેને ગાળી લો અને ઠંડુ થવા દો

આ પછી પાણીમાં એલોવેરા જેલ મિક્સ કરીને લગાવો અડધા કલાક પછી વાળ ધોઈ લો

અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર આ નુસખો અજમાવો તેનાથી તમારા ડ્રાય હેર સાઇન ની બનશે