સબમરીન ટૂરિઝમ શું છે, જેની એક ટિકિટ 2 કરોડની છે

ટાઇટન કેપ્સ્યુલ

સબમરીન શોધવા માટે દરિયા માં જાહજો ઉતર્યા  

આ તસવીર ચેર્નોબિલની છે

અહીં દરેક ગુડ ફ્રાઈડે લોકો ખિલ્લાથી ભરેલા ક્રોસ પર સૂતા હોય છે

આ તસવીર પોલેન્ડના ઓશવિટ્ઝ કેમ્પની છે

આ કાટમાળ સમુદ્રના 13 હજાર ફૂટ નીચે હતો

ટાઈટનમાં સવાર તમામ 5 લોકો મૃત્યુ પામ્યા છે

આ સબમરીનમાં સવાર 5 લોકોમાંથી 4 અબજોપતિ હતા.

ટાઇટન સબમરીનનો કાટમાળ ટાઇટેનિક જહાજના કાટમાળથી 1600 ફૂટ દૂર મળી આવ્યો છે

આ સિવાય બીજી ખરાબ બાબત એ છે કે ગુમ થયેલી સબમરીનમાં 'એટેચમેન્ટ પોઈન્ટ' નથી, જેના કારણે બચાવ કામગીરી હાથ ધરવી સરળ નથી

આ સિવાય બીજી ખરાબ બાબત એ છે કે ગુમ થયેલી સબમરીનમાં 'એટેચમેન્ટ પોઈન્ટ' નથી, જેના કારણે બચાવ કામગીરી હાથ ધરવી સરળ નથી