PVC Pipeline Yojana 2023 । વોટર કેરીંગ પાઇપલાઈન યોજના

 મારાં વ્હાલા ખેડૂત મિત્રો આજના આ આર્ટીકલમાં આપણે ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, PVC Pipeline Yojana 2023. અગાઉના આર્ટીકલમાં આપણે બેટરી પંપ સહાય યોજના, તાડપત્રી સહાય યોજના, પાવર થ્રેસર સહાય યોજનાની વિગતવાર માહિતી મેળવી હતી.

તો ચાલો જાણીએ કે વોટર કેરીંગ પાઇપલાઈન  યોજના શું છે?, યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે?, આ  યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ  જોઈએ. આ માટે આર્ટિકલને અંત સુધી વાંચવો પડશે.

ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા  ખેડૂતની આવક બમણી કરવા અનેક યોજના બનાવવામાં આવે છે. આ યોજના થકી ખેડૂતનો  આર્થિક વિકાસ કરવાનો છે. જેમની એક યોજના છે PVC Pipeline Yojana 2023. આ  યોજના થકી ખેડૂતને ખેતરમાં પાઈપલાઈન નાખવા માટે મળશે 22,500 સુધીની સહાય  મળવા પાત્ર છે.

PVC Pipeline Yojana 2023

PVC Pipeline Yojana 2023

યોજનાનું નામ 

ગુજરાતી અને અંગ્રેજી

આર્ટિકલની ભાષા

ખેતીવાડી વિભાગ

વિભાગનું નામ

ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો

ક્યા લાભાર્થીઓને સહાય મળે?

રૂપિયા 22,500 સુધીની સહાય મળવા પાત્ર છે.

શું સહાય મળે?

https://ikhedut.gujarat.gov.in/

ઓફિશિયલ વેબસાઈટ

ઓનલાઇન

અરજીની પદ્ધતિ 

06/09/2023

અરજી કરવાની છેલ્લી તારીખ

પાણીને ઉદગમ સ્થાનથી ખેતર સુધી લાઈ જવા માટે પાણીનો ઘણો વ્યય થાય છે.  તેથી પાણીનો વ્યય ઓછો થાય અને પાણીને ઝડપી ખેતરે લઈ જવા માટે વોટર કેરીંગ  પાઇપલાઈન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે.

વોટર કેરીંગ પાઇપલાઈન યોજનાનો ઉદ્દેશ્ય શું?

– અરજદાર ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ. – આ યોજનાનો લાભ નાના ખેડૂત, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારના ખેડૂતોને મળશે. – અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ. – ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર  કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે  ખરીદી કરવાની રહે છે.

વોટર કેરીંગ પાઇપલાઈન યોજના હેઠળ કયા ખેડૂતોને લાભ મળશે? (પાત્રતા અને શરતો)

અરજી કરવાની શરૂઆતની તારીખ:- 07/08/2023 અરજી કરવાની છેલ્લી તારીખ :- 06/09/2023

વોટર કેરીંગ પાઇપલાઈન યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

PVC Pipeline Yojana 2023 । વોટર કેરીંગ પાઇપલાઈન યોજના