Old Pension Scheme શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન જાણો,શું ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ થશે? 

જૂની પેન્શન  વ્યવસ્થા લાગુ કરવાની માંગ સાથે સરકારી કર્મચારીઓ આંદોલનો પણ કરી રહ્યા છે.

કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે ચિંતા ન કરતા, જૂની પેન્શન યોજના મુદ્દે ભાજપ સરકાર સારો નિર્ણય કરશે.

જૂની પેન્શન યોજના માત્ર શિક્ષણ નહીં 26 વિભાગોનો પ્રશ્ન છે. છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની સરકારી કર્મચારીઓ માગ સાથે વિરોધ કરી રહ્યા છે અને શિક્ષકો આ મુદ્દાને વારંવાર ઉઠાવી રહ્યા છે.

Fill in some text

તે વચ્ચે શિક્ષણમંત્રીના નિવેદનથી  શિક્ષકો અને સરકારી કર્મચારીઓમાં એક આશા જાગી છે.

શિક્ષણમંત્રીનું મોટું નિવેદન : નોંધનીય છે કે કુબેર ડિંડોરે નિવેદનમાં જૂની પેન્શન યોજનાના શબ્દનો ઉપયોગ કર્યો નહોતો.

શિક્ષણમંત્રીનું મોટું નિવેદન : રામ મંદિર બનાવ્યું તેમ જૂની પેન્શન યોજના પણ ભાજપમાં જ લાવશે. તેવું પણ કુબેર ડિંડોરે જણાવ્યું છે.

શિક્ષણમંત્રીનું મોટું નિવેદન : સાબરકાંઠા જિલ્લામાં એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રી કુબેર ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભાજપ સરકાર જ રામ મંદિરની જેમ જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરશે.

શિક્ષણમંત્રીનું મોટું નિવેદન : શિક્ષણમંત્રીના આ નિવેદન એવા સમયે આવ્યું છે કે, જ્યારે શિક્ષણ જગત સહિત સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માંગ કરી રહ્યાં છે.

શિક્ષણમંત્રીનું મોટું નિવેદન : ગુજરાત સરકારના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી રહ્યા છે.