નિરમા યુનિવર્સિટીમાં સીધી ભરતી

Nirma University Recruitment 2023: શું તમે પણ નોકરીની  શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો  અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે નિરમા યુનિવર્સિટીમાં વિવિધ  પદો પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે

સંસ્થાનું નામ નિરમા યુનિવર્સિટી

નોકરીનું સ્થળ ગુજરાત

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 30 સપ્ટેમ્બર 2023

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023

જરૂરી ડોક્યુમેન્ટ –આધારકાર્ડ –કોમ્પ્યુટરકોર્સ સર્ટિફિકેટ – અભ્યાસની માર્કશીટ – અનુભવનું સર્ટિફિકેટ – ડિગ્રી – ફોટો – સહી – તથા અન્ય

વયમર્યાદા નિરમા યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી તથા વધુમાં વધુ કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.

          અરજી ફી નિરમા યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી  નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની  અરજી ફી ચુકાવવાની રહેતી નથી.