SBIમાં ફોર્મ ભરવા માટેની યોગ્યતા :
જો ઉમેદવાર નિવૃત્ત SBI કર્મચારી છે, તો કોઈ ચોક્કસ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. તો તેનાકાર્ય અનુભવ, પ્રણાલીઓ અને પ્રક્રિયાઓનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન અને સંબંધિત ક્ષેત્રમાં એકંદર વ્યાવસાયિક યોગ્યતા ધરાવતા ભૂતપૂર્વ અધિકારીઓને પ્રાધાન્ય આપવામાં આવશે. આ ભરતી માટે નિવૃત્ત બેંક અધિકારીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જેઓ આ પોસ્ટ્સ (Bank Job) પર નોકરી મેળવવામાં રસ ધરાવતા હોય, તેઓએ પહેલા ઉમેદવારે જાહેરમાં આપેલ મુદ્દાઓને ધ્યાનથી વાંચવા જોઈએ.