Khambhat nagarpalika recruitment નગરપાલિકામાં ધો 8 પાસ પર ખંભાત ભરતી 2024

પોસ્ટ   વિવિધ  કુલ જગ્યા   54

નોકરી સ્થળ ખંભાત

ઇન્ટરવ્યૂ તારીખ 24/01/24

પોસ્ટ વિગત  ઓફિસ ઓપરેશન ક્લાર્ક 16 કોમ્પ્યુટરઓપરેટર 8 વાયરમેન 6 ડ્રાઇવર 12

પોસ્ટ વિગત  jcb ડ્રાઇવર 2 ઓફિસ આસિસ્ટન્ટ પટાવાળા 8 મિકેનિકલ ડીઝલ 2

શૈક્ષણિક લાયકાત  – ઓફિસ ઓપરેશન ક્લાર્ક 12 પાસ, ccc – કોમ્પ્યુટર ઓપરેટર ccc, 12 પાસ I.T.I – વાયરમેન I.T.I – ડ્રાઇવર 8 પાસ હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સ – jcb ડ્રાઇવર 8 પાસ હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સ – ઓફિસ આસિસ્ટન્ટ પટાવાળા 10 પાસ – મિકેનિકલ ડીઝલ 10 પાસ I.T.I – વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો

પગાર ધોરણ – ખંભાત મહાનગરપાલિકા નિયમ શરત મુજબ

સિલેક્શન પ્રોસેસ : –એપ્રેન્ટિસ ઉમેદવારો માટે મેરી જાહેર કરવામાં આવશે ઇન્ટરવ્યૂના આધારે મેળવેલ ગુણ તૈયાર કરવામાં આવશે.

મહત્વની તારીખ : ઇન્ટરવ્યૂ તારીખ 24 જાન્યુઆરી 2024 સમય સવારે 11:00 કલાકે