municipal corporation recruitment 2024

ભરતી બોર્ડ (smc) સુરત મહાનગર પાલિકા

પોસ્ટ વિવિધ

કુલ જગ્યા 146

છેલ્લી તારીખ 15/01/24

નોકરી સ્થળ સુરત

પગાર  ધોરણ 19900 થી 63200

લાયકાત – કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ કરેલું હોવા જોઈએ. – ગુજરાતી બોલતા લખતા વાંચતા આવડવું જોઈએ તેમજ કોમ્પ્યુટરમાં ગુજરાતી 30 શબ્દો પ્રતિ મિનીટ ટાઈપિંગ.

લાયકાત – કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવો જોઈએ એક વર્ષનો અનુભવ હોવો જોઈએ

મહત્વની તારીખ ફોર્મ ભરવાની શરૂ તારીખ 29/12/24 ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 15/01/24