LPG Gas Price: નવા વર્ષ પહેલા મોંઘવારીમાંથી રાહત… LPG સિલિન્ડર આજથી ₹39 સસ્તું થયુ, જાણો હવે કેટલા થયા ભાવ

એલપીજીના ભાવમાં થયેલા આ ઘટાડાથી હોટલ અને રેસ્ટોરન્ટ જેવા કોમર્શિયલ એલપીજી વપરાશકારોને થોડી રાહત મળી છે.

અગાઉ, કોમર્શિયલ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં ₹1796.50, મુંબઈમાં ₹1749, કોલકાતામાં ₹1908 અને ચેન્નાઈમાં ₹1968.50 હતી.

કિંમતમાં ઘટાડો આજથી એટલે કે 22મી ડિસેમ્બરથી લાગુ થશે.

શહેર : દિલ્હી  આજનો દર :1757.00

શહેર : કોલકાતા આજનો દર :1868.50

શહેર : મુંબઈ આજનો દર :1710.00

આ પહેલા જો 1 ડિસેમ્બરના રોજ 19 કિલોના એલપીજી સિલિન્ડરની વાત કરીએ તો ઓગસ્ટથી તેના દરમાં કોઈ ફેરફાર થયો નથી.

ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પહેલા જો 1 ડિસેમ્બરના રોજ 19 કિલોના એલપીજી સિલિન્ડરની વાત કરીએ તો ઓગસ્ટથી તેના દરમાં કોઈ ફેરફાર થયો નથી.