જાણો ચા પીવા ની સાચી રીત અને સમય
સવારે આ ધ્યાન રાખો
સવારે ઊઠતા ની સાથે ખાલી પેટે ચા ના પીવો આવું કરવાથી પેટમાં એસિડિટી વધી શકે છે
રાત્રે પણ ધ્યાન રાખો
રાત્રે સુતા પહેલા ચા ના પીવી જોઈએ ચા પીવાથી તમારે ઊંઘમાં સમસ્યા આવી શકે છે
ખાલી પેટથી આ નુકસાન
ખાલી પેટ ચા પીવાથી એસિડિટી સાથે કબજિયાતને પણ પ્રોબ્લેમ વધી શકે છે
વધારે પડતી સ્ટ્રોંગ ચા
વધુ પડતી સ્ટ્રોંગ ચા પીવાથી પેટમાં અલ્સર ની સમસ્યા થઈ શકે છે
તરત ના પીવો
ચા બને ચાહે ત્યારબાદ તેને ગાળીને બે થી ત્રણ મિનિટ બાદ જ તેનો સેવન કરવું
ચા સાથે નાસ્તો
ચા પીવાથી સમસ્યા હોય તો ચા સાથે થોડો નાસ્તો કરવો જોઈએ
જમ્યા પછી
જમી લીધા પછી ચા પીવાનું ટાળવું જોઈએ આનાથી પાછળની સમસ્યા થઈ શકે છે
બે કપથી વધારે નહીં
બે કપથી વધુ ચા અલગ અલગ બીમારીઓનું કારણ બની શકે છે