ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશનમાં ભરતી

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશનમાં ભરતી

પોસ્ટ નામ 

– કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ સહાયક – એક્ઝિક્યુટિવ – એચઆર એક્ઝિક્યુટિવ પેરોલ અને કર્મચારી ડેટા મેનેજમેન્ટ – માનવ સંસાધન તાલીમ – મીડિયા કોઓર્ડિનેટર

શેક્ષણિક  લાયકાત

Title 3

– કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ સહાયક – આઈટીઆઈ – એક્ઝિક્યુટિવ – કોમર્સમાં સ્નાતક તથા અન્ય – એચઆર એક્ઝિક્યુટિવ પેરોલ અને કર્મચારી ડેટા મેનેજમેન્ટ – કોઈપણ સ્નાતક – માનવ સંસાધન તાલીમ – કોઈપણ સ્નાતક – મીડિયા કોઓર્ડિનેટર – કોઈપણ સ્નાતક

વયમર્યાદા

15 વર્ષ થી 25 વર્ષ સુધી

– ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: 07 જુલાઈ 2023 – ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 20 જુલાઈ 2023