Indian Army TGC 139 Recruitment 2023: ઇન્ડિયન આર્મીમાં નોકરી કરવાની તક

જો તમારું સપનું પણ ઇન્ડિયન આર્મીમાં નોકરી કરવાનું હોય તો તમારા માટે  એક સારા સમાચાર છે. ઇન્ડિયન આર્મી દ્વારા Indian Army TGC 139 Recruitment  2023 અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તમે પણ રસ ધરાવતા હોય અને  લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની  તારીખ 27 સપ્ટેમ્બર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 ઓક્ટોબર 2023  છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા,  પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે લેખ પૂરો  વાંચો. Indian Army Recruitment 2023

લેખનું નામ : Indian Army TGC 139 Recruitment 2023

ભરતી બોર્ડ : ઇન્ડિયન આર્મી

પોસ્ટ : વિવિધ

જગ્યા  : 30

અરજી પ્રકાર : ઓનલાઈન

 શરુ થવાની તારીખ : 27 સપ્ટેમ્બર 2023

 છેલ્લી તારીખ : 26 ઓક્ટોબર 2023

સત્તાવાર વેબસાઇટ : joinindianarmy.nic.in

શૈક્ષણિક લાયકાત: આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો એ જરૂરી એન્જિનિયરિંગ કોર્ષ્ણપાસ  કરેલ હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે  સત્તાવાર જાહેરાત વાંચો. સત્તાવાર જાહેરાત વાંચવા માટે નીચે લીંક આપેલ છે .