ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી 2024

પોસ્ટનું નામ અગ્નિવીર

ખાલી જગ્યાઓ 3500

શરૂઆતની તારીખ 17 જાન્યુઆરી 2024

છેલ્લી તારીખ 06 ફેબ્રુઆરી 2024

વય મર્યાદા : ન્યૂનતમ17.5  વર્ષમહત્તમ21 વર્ષ

શૈક્ષણિક લાયકાત 8મું પાસ, 10મું પાસ 12મું પાસ

પગાર  વર્ષ 1લી માસિક પેકેજ રૂ. 30,000/-

પગાર  વર્ષ 2જી માસિક પેકેજ રૂ. 33,000/-

પગાર  વર્ષ 3જી માસિક પેકેજ રૂ. 36,500/-

પગાર  વર્ષ 4થી માસિક પેકેજ રૂ. 40,000/-

અરજી ફી રૂ. 550/- (UR/OBC/EWS) – ચુકવણી પદ્ધતિ - ઓનલાઈન