Income Certificate

આવકનો દાખલો

આવકનો દાખલો કઢાવવા માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને ક્યા જોઇશે ડોક્યુમેન્ટ, આવકનો દાખલો કેવી રીતે કરશો અરજી ઓનલાઇન / ઓફલાઇન ?

આવકનો દાખલો કઢાવવા માટે વ્યક્તિ ને પોતાની કુલ આવક દર્શાવવાની રહે છે,

જેમાં ખેતીની આવક, ધંધો કરતા હોય તો તેની આવક અને જો નોકરી કરતા હોય તો ફોર્મ નંબર 16-A ભરવાનુ રહે છે.

શા માટે જરૂરી છે આવકના દાખલો ? આવકનો દાખલો દરેક વ્યકતિ માટે અગત્યનું દસ્તાવેજ છે.

તો ચાલો જાણો ક્યાં ક્યાં પડે છે  ? આપણે જ્યારે કોઇપણ સરકારી યોજનાઓ, સરકારી ભરતી, શાળા કે કોલેજમાં એડમિશન  અથવા કોઇપણ પ્રકારની સહાય મેળવવા માટે આવકનું પ્રમાણપત્ર જરુરી રહે છે.

સરકાર દ્વારા મળતી કોઇપણ પ્રકારની શિષ્યવુર્તીનો લાભ મેળવવા માટે આવકના દાખલાની જરુર રહે છે.

કોઈપણ પ્રકારની લોન લેવા માટે આવકના દાખલાની જરુર પડે છે.

આવકનો દાખલો કઢાવવા માટે ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઇશે કે ક્યા આધાર પુરાવા જોઇશે ?  રહેઠાણ અંગેના પુરાવાઓની પ્રમાણિત નકલ માટે આપણે-  રેશન કાર્ડ, પાસપોર્ટ, લાઈટ બીલ, ડ્રાઈવિગ લાઈસન્સ માથી કોઇપણ એક ડોક્યુમેન્ટ

આવકનો દાખલો કેટલા વર્ષ સુધી માન્ય રહે છે ? આવકનું પ્રમાણપત્ર ૩ વર્ષ સુધી માન્ય રહે છે, ત્યારબાદ ફરિથી નિકાળવા અરજી કરવાની રહે છે.

આવકનો દાખલો કેટલા વર્ષ સુધી માન્ય રહે છે ? આવકનું પ્રમાણપત્ર ૩ વર્ષ સુધી માન્ય રહે છે, ત્યારબાદ ફરિથી નિકાળવા અરજી કરવાની રહે છે.