IDBI બેંકે PGDBF દ્વારા જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની 600 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. લાયક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં ઓનલાઇન અરજી કરવી. આ જાહેરાતમાં શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયા વિશેની તમામ માહિતી આપવામાં આવી છે.