SSC GD ભરતી 2024: SSC જીડી કાન્સ્ટેબલ ભરતી જાહેર, 75768 જગ્યાઓ પર , અહીંથી ફોર્મ ભરો

SSC જીડી ભરતી 2024 : SSC જીડીભરતી 2024 SSC જીડી કાન્સ્ટેબલ ભરતી 2024 નોટિફિકેશન અહીંથી ચેક કરો: SSC જીડી કાન્સ્ટેબલ ભરતી 2024 ના નોટિફિકેશન મહિનાઓ નવેમ્બરમાં ચાલુ થશે. એસએસસી જીડી કાંસ્ટેબલ ભરતી ૭૫૭૬૮ પદો પર યોજાશે. SSC જીડીભરતી 2024 માટે યોગ્ય અને ઈચ્છુક અભ્યર્થી ઑફિશિયલ વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકો છો.

સંસ્થાનું નામ : સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)

પોસ્ટનું નામ : CAPF માં જનરલ ડ્યુટી કોન્સ્ટેબલ

જાહેરાત નં. : એસએસસી જીડી કોન્સ્ટેબલ 2023

કુલ પોસ્ટ્સ : 75768

અરજી કરવાની છેલ્લી તારીખ : 28 ડિસેમ્બર 2023

પગાર : રૂ 21700- 69100

નોકરી સ્થળ: સમગ્ર ભારત

ઓફિસીયલ વેબસાઇટ : ssc.nic.in

શૈક્ષણિક લાયકાત : 10મું પાસ