Gyan Sadhana Scholarship Yojana: ધોરણ 9 થી 12માં મળશે 94000 સ્કોલરશીપ, પરીક્ષા તારીખ જાહેર 2024

ધોરણ 9 થી 12માં મળશે 94000 સ્કોલરશીપ, પરીક્ષા તારીખ જાહેર 2024 રાઇટ ટુ  એજયુકેશન અંતર્ગત ધોરણ 1 થી 8 સુધીનુ શિક્ષણ બાળૅકોને ફરજીયાત અને મફત  આપવામા આવે છે.

હોંશીયાર અને આર્થીક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12 સુધી સારી  શાળામા શિક્ષણ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી Gyan Sadhana Scholarship  Yojana અમલમા મૂકવામા આવી છે.

યોજનાનુ નામ :  મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના 2024 ( Gyan Sadhana Scholarship Yojana )

યોજના અમલીકરણ વિભાગ :  ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ

યોજનાના લાભાર્થી :  ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

સ્કોલરશીપ સહાય :  ધોરણ 9 થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.22000 સ્કોલરશીપ સહાય

ધોરણ 11 થી 12 ના :  વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.25000 સ્કોલરશીપ સહાય

ઓફિશીયલ વેબસાઇટ:   https://gssyguj.in, www.sebexam.org

મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજનાની પાત્રતા – ધોરણ 1 થી 8 સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામા અભ્યાસ કરી હાલ ધોરણ 8 મા  અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ સહાય મેળવવા માટે આ ફોર્મ ભરી શકે છે. – રાઇટ ટુ એજયુકેશન હેઠળ 25 % ક્વોટા અંતર્ગત વિદ્યાર્થી ખાનગી શાળામા  પ્રવેશ મેળવી ધોરણ 8 સુધીનુ શિક્ષણ સળંગ પુરૂ કર્યુ હોય અને હાલ ધોરણ 8 મા  અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ ફોર્મ ભરી શકે છે.

પરીક્ષા ફોર્મ અને પરીક્ષા તારીખ – પરીક્ષા ફોર્મ ભરવાની તારીખો હજુ જાહેર કરવામા આવી નથી. જે હવે પછી  જાહેર કરવામા આવશે. પરીક્ષા ફોર્મ ભરવાની શરૂઆત થયે વિદ્યાર્થીઓને તેમની  શાળા જાણ કરશે. આ પરીક્ષાના ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓ એ પરીક્ષા ફી  ભરવાની નથી. – Gyan Sadhana Scholarship Yojana ના લાભાર્થી વિદ્યાર્થીઓની પરીક્ષા  દ્વારા પસંદગી કરવામા આવે છે. ચાલુ વર્ષ માટે પરીક્ષા તારીખ જાહેર કરવામા  આવે છે. ચાલુ વર્ષે આ યોજના અન્વયે વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે તા.  31-3-2023 ના રોજ પરીક્ષા લેવામા આવશે.

કેટલી રકમ આપવામાં આવે છે – ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 22000 સ્કોલરશીપ મળશે. – ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળશે.

જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજનાની પસંદગી પ્રક્રિયા શું છે જાણો કેવી રીતે કરશો અરજી – મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજનામાં સૌથી પહેલા વિદ્યાર્થીએ સ્કોલરશીપ  પરીક્ષા માટે ઓનલાઇન એની સત્તવાર વેબસાઇટ પર જઇને ફોર્મ ભરવાનુ હોય છે. – જેની ઓફિશિયલ વેબસાઇટ https://gssyguj.in/ છે ફોર્મ ભરવા જેની મુલાકાત લ્યો અને ઓનલાઇન ફોર્મ ભરો.

– ત્યાર પછી ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓની રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામા આવશે. – આ પરીક્ષા તા. 31-3-2024 ના રોજ લેવામા આવશે. – ત્યારપછી મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવશે. – ત્યારપછી પસંદ થયેલા વિદ્યાર્થીઓ એ પોતાના ડોકયુમેન્ટ અને અન્ય પુરાવા ઓનલાઇન અપલોડ કરવાના હોય છે.

– ત્યારપછી જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીના ડોકયુમેન્ટ ની ચકાસણી કરવામા આવશે. – ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને ફાઇનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે. Helpline Number : મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના