ગુજરાત રાજ્ય યોગ બોર્ડે GSYB દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે 10 પાસ ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઇચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
સંસ્થાનું નામ: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GSYB) પોસ્ટનું નામ: યોગા કોચ કુલ જગ્યાઓ: જરૂરિયાત મુજબ નોકરી સ્થળ: ગુજરાત / ભારત અરજી કરવાની છેલ્લી તારીખ: 27-07–2023 અરજીનો પ્રકાર: ઓનલાઈન