હાઇકોર્ટ પટાવાળા વર્ગ 4 કોલ લેટર, 9 જુલાઈના રોજ લેવાશે પરીક્ષા

ગુજરાત હાઈકોર્ટના પટાવાળાનો કોલ લેટર  2023 ડાઉનલોડ કરો, ગુજરાત હાઈકોર્ટ (HC) એ પટાવાળાની પરીક્ષા 2023 માટે કોલ  લેટર પ્રકાશિત કર્યો, 09 જુલાઈ 2023ના રોજ પટાવાળાની પરીક્ષા

પોસ્ટ ટાઈટલ: ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર 2023 પોસ્ટ નામ: Gujarat High Court Bharti 2023 | Gujarat High Court Recruitment 2023 કુલ જગ્યા: 1499:  સ્થળ: ગુજરાત  રાજ્યસત્તાવાર વેબસાઈટ: gujarathighcourt.nic.in hc-ojas.gujat.govinઅરજી પ્રકારઓનલાઈન

ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પડેલી આ ભરતીમાં વર્ગ-4 માટેની જગ્યાઓ પર  આવેદન મંગાવવામાં આવ્યા છે. ખાલી જગ્યાઓમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર,  સ્વીપર, વોટર સર્વર, લિફ્ટ મેન, હોમ અટેન્ડન્ટ તથા ડોમેસ્ટિક અટેન્ડન્ટની  જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

1. સૌથી પહેલાં તમે હાઈકોર્ટ ગુજરાત વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો 2. ત્યાર બાદ, તમારો યુઝર આઈડી 8 અંકનો કન્ફર્મેશન નંબર દાખલ કરો 3. પછી, પાસવર્ડ માં તમારી જન્મ તારીખ (DDMMYYYY) દાખલ કરો 4. હવે Captcha Code દાખલ કરો. 5. છેલ્લે login બટન પર ક્લિક કરો અને તમારો કૉલ લેટર ડાઉનલોડ કરો

જુઓ કૉલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવું?

– Helpdesk no: 6268030939 / 6268062129 – Email: hc.helpdesk2023@gmail

હેલ્પ લાઇન નંબર

કોલ લેટર Download કે કોઈ અન્ય પ્રકારની સમસ્યા નો સામનો કરવો પડે તો હાઇકોર્ટ ના હેલ્પલાઈન પર તાત્કાલિક Contact કરી લેવો.

નોંધ

પરીક્ષા તારીખ : 09-07-2023

hc-ojas.gujarat.gov.in પર જઈને કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે.