Gujarat Bank Peon Recruitment 2023: ગુજરાતની બેંકમાં પટાવાળા તથા અન્ય પદો માટે ભરતી જાહેર

Gujarat Bank Peon Recruitment 2023: શું તમે પણ  નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર  છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાતની બેંકમાં  પટાવાળા તથા અન્ય પદો માટે ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે  આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક  વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સંસ્થાનું નામ : કલોલ નાગરિક સહકારી બેંક

પોસ્ટનું નામ : વિવિધ

અરજી કરવાનું માધ્યમ : ઓનલાઈન તથા ઓફલાઈન

નોટિફિકેશનની તારીખ : 26 ઓક્ટોબર 2023

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ : 26 ઓક્ટોબર 2023

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 06 નવેમ્બર 2023

ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક : https://knsbl.co.in/

ખાલી જગ્યા: પટાવાળાની 04, ડ્રાઈવર કમ પટાવાળાની 01, ક્લાર્કની 08, મેનેજરની 04 તથા ઓફિસરની 04

નોંધ: મિત્રો અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી  સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય  આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે  છે.