અરજી કઈ રીતે કરવાની રહેશે?
– સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
– મિત્રો, આ ભરતીમાં તમે ઓફલાઈન ફક્ત ઇન્ડિયા પોસ્ટ RPAD થી જ અરજી કરી શકો છો.
– અરજી મોકલવાનું સરનામું – આણંદ મેર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મહર્ષિ દયાનંદ માર્ગ, આણંદ – 388 001 છે.