Gujarat Bank Clerk Bharti 2023: ગુજરાતની બેંકમાં ક્લાર્ક તથા અન્ય પદો પર સીધી ભરતી

Gujarat Bank Clerk Bharti 2023: શું તમે પણ નોકરીની  શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો  અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાતની બેંકમાં ક્લાર્ક તથા  અન્ય પદો પર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત  સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ  લેખને શેયર કરજો.

સંસ્થાનું નામ  : આણંદ સહકારી બેંક

પોસ્ટનું નામ : વિવિધ

અરજી કરવાનું માધ્યમ : ઓફલાઈન

નોટિફિકેશનની તારીખ : 12 ઓક્ટોબર 2023

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ : 12 ઓક્ટોબર 2023

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 01 નવેમ્બર 2023

ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક : https://amcblanand.com/

પગારધોરણ : રૂપિયા 14,000 થી 80,000 સુધી

વયમર્યાદા : 25 થી 55વર્ષ સુધી

નોંધ: મિત્રો અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી  સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય  આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે  છે.