Gujarat Anganwadi Recruitment 2023: ગુજરાત આંગણવાડી ભરતી 2023 ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દ્વારા આંગણવાડી કામદાર, સહાયક અને સુપરવાઇઝર પોસ્ટની ભરતી માટેની જાહેરાત કરી છે. જેમાં કુલ 3,780 જગ્યાઓ ખાલી છે. Gujarat Anganwadi Bharti 2023 માં અરજી પ્રક્રિયા ઓનલાઇન ઓફીસીયલ વેબસાઇટ e-hrms.gujarat.gov.in પર તા. 8-11-2023 થી તા. 30-11-2023 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. તો આજે આપણે આંગણવાડી ભરતી 2023 ની જરૂરી તમામ માહિતી આ પોસ્ટમાં મેળવીશુ.