GSSSB ની મહત્વની અપડેટ

વર્ગ-3 ની કુલ 5554 જગ્યાઓ

આ તારીખથી ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે

Call Letter, જાણો સંપૂર્ણ માહિતી

GSSSB ની મહત્વની અપડેટ

વર્ગ-3 ની કુલ 5554 જગ્યાઓ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCEની પરીક્ષાને (CCE Exam) લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે,

જે મુજબ આગામી 1 એપ્રિલ 2024થી 8 મે 2024

દરમિયાન દરરોજ 4 સેશનમાં યોજાનારી પરીક્ષાના કોલલેટર તારીખ જાહેર કરવામાં આવી છે.

ઉમેદવારો આ પરીક્ષાના કોલ લેટર તા. 27/03/2024 ના રોજ 14:00 કલાકથી 31/03/2024ના રાત્રીના 23:59 કલાક સુધી ડાઉનલોડ કરી શકશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3

( ગ્રુપ-A અને ગ્રુપ-B)ની સંયુક્ત પરીક્ષા (Gujarat Subordinate Services Class-III Combined Competitive Examination) માટે MCQ CBRT (Computer Based Recruitment Test)ના કોલલેટર ડાઉનલોડ કરવા માટે