GSSSB Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 188 જગ્યાઓ પર ભરતી

સંસ્થા : GSSSB ગૌણ સેવા પસંદગી મંડળ

પોસ્ટનું નામ – આંકડા મદદનીશ – સંશોધન મદદનીશન

જગ્યાઓ 89 – આંકડા મદદનીશ 99 – સંશોધન મદદનીશન

શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ ( સ્ટેટિસ્ટિક અથવા મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક અથવા ઇકોનોમિકમાં ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે)

અરજી કરવાની શરુઆતની તારીખ2-1-2024

અરજી કરવાની છેલ્લી તારીખ16-1-2024

પોસ્ટ સંશોધન મદદનીશ, વર્ગ-3 પગાર₹ 49,600

પોસ્ટ  આંકડા મદદનીશ, વર્ગ-3 પગાર₹40,800

પગાર ધોરણ : – બંને વર્ગ માટે પ્રથમ પાંચ વર્ષ સુધી રૂ. 31340/- ફિક્સ પગાર મળશે.

અરજી ફી : જનરલ કેટેગરી માટે 100 રૂપિયા