GSSSB Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 188 જગ્યાઓ પર ભરતી

સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

પોસ્ટ : સંશોધન મદદનીશ વર્ગ 3 અને આંકડા મદદનીશ વર્ગ 3

કુલ જગ્યા 188

અરજી કરવાની શરુઆતની તારીખ2-1-2024 

અરજી કરવાની છેલ્લી તારીખ16-1-2024

પોસ્ટ સંશોધન મદદનીશ, વર્ગ-3 ખાલી જગ્યા99

પોસ્ટ આંકડા મદદનીશ, વર્ગ-3 ખાલી જગ્યા 89

પોસ્ટ સંશોધન મદદનીશ, વર્ગ-3 પગાર₹ 49,600

પોસ્ટ આંકડા મદદનીશ, વર્ગ 3 પગાર₹ 40,800

વયમર્યાદા : ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ.