GSSSB exam: કોલ લેટર

ગુજરાત સરકાર દ્વારા આવતી તમામ સરકારી 

ભરતીઓની પરીક્ષા આપવા માટે કોલ લેટર ફરજીયાત જોઈએ છે.

ઘણા ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરવા વિશે કોઈ માહિતી હોતી નથી.

. કેટલાક ઉમેદવારોને આ એક જ પ્રશ્ન છે

કોલ લેટર ક્યાંથી ડાઉનલોડ કરવો અને કેવી રીતે કરવો?

બસ, હવે ચિંતા કરવાની જરૂર નથી અમે તમને આ આર્ટિકલ માં જણાવીશું

બસ, હવે ચિંતા કરવાની જરૂર નથી અમે તમને આ આર્ટિકલ માં જણાવીશું

OTP વગર કન્ફર્મેશન નંબર કેવી રીતે મેળવવો,

રોલ નંબર અને રજીસ્ટ્રેશન નંબર કેવી રીતે જાણવો.

Call Letter ડાઉનલોડ કેવી રીતે કરી શકાય?

સૌથી પહેલા, તમે ઓજસ વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો – ત્યાર બાદ, Selectrait Layout સેટ કરવુ જેથી Call Letter ૨ પેજ માં આવે.