GSSSB  ભરતી 2024: 10 પાસ માટે સરકારી કાયમી નોકરીનો મોકો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એ 154 વિવિધ પોસ્ટ માટે ભરતી માટે સૂચના પ્રકાશિત કરી છે,

 લાયક ઉમેદવારો 30/04/2024 પહેલા ઓનલાઈન અરજી કરે છે, 

 લાયક ઉમેદવારો 30/04GSSSB Bharti 2024 વિશે વધુ વિગતો ભરતી માહિતી 2024 પહેલા ઓનલાઈન અરજી કરે છે, 

 જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

GSSSB ભરતી 2024

   સંસ્થા નુ નામ :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)    પોસ્ટનું નામ :વિવિધ    કુલ ખાલી જગ્યા :154    લેખનો પ્રકાર :GSSSB Bharti 2024    છેલ્લી તારીખ :30/04/2024

 પોસ્ટનું નામ

   આસિસ્ટન્ટ બાઈન્ડર, વર્ગ-૩: 66 Posts    આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩: 70 Posts    કોપી હોલ્ડર, વર્ગ-૩: 10 Posts    પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ- 3: 03 Posts    ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વર્ગ-૩: 05 Posts

શૈક્ષણિક લાયકાત

ઉપયોગી લિંક નીચે સત્તાવાર જાહેરાતમાં વિગતો વાંચો.

ઉંમર મર્યાદા    ઉપયોગી લિંક નીચે સત્તાવાર જાહેરાતમાં વિગતો વાંચો.