GSSSB CCE (Group A – B) કોલ લેટર નોટિફિકેસન 2024

ગુજરાત ગુઆન સેવા પાસંદગી મંડળે GSSSB CCE (ગ્રુપ A – B) પોસ્ટ્સ માટે કોલ લેટર નોટિફિકેશન પ્રકાશિત કર્યું છે,

અગાઉ બોર્ડે એપ્લિકેશન રિજેક્શન લિસ્ટ 2024 પ્રકાશિત કરી હતી, વધુ વિગતો માટે નીચે તપાસો. Advt. No. GSSSB/202324/212

GSSSB CCE (Group A – B) ગુજરાત ગૌણ સેવા, વર્ગ- III

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર

ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ ( ગ્રુપ-A ગ્રુપ-B)ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat tive Examination) માટે MCQ પ્રકારની CBRT (Computer Based Recruitment Test)ના કોલલેટર ડાઉનલોડ કરવા માટે

ઉમેદવારોએ MCQ પ્રકારની CBRT (Computer Based Recruitment Test) માટેના કોલ લેટર તથા તે સાથેની જરૂરી સૂચનાઓ સહિત ઉપર દર્શાવેલ સમયગાળા દરમ્યાન

વેબસાઇટ પરથી અચૂક ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ નકલ કાઢી લેવાની રહેશે. કોલલેટરની પ્રિન્ટ નકલ વગર ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ Call Letter તથા સૂચનાઓની વિગતો કે જે CBRT પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોઇ તે અચૂક ધ્યાનપૂર્વક વાંચવા સલાહ આપવામાં આવે છે.

માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના હેલ્પલાઇન ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૯૧૬ પર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી શકાશે.

ત્યારબાદ “Primary Exam Call Letter” પર “Click” કરીને Select Job ના બોક્ષમાંથી આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા

GSSSB CCE (Group A – B) Call Letter Link Call Letter Notification: Click Here