અરજી કઈ રીતે કરવી? – સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો. – અરજી કરવા માટે GSRTCની સત્તાવાર વેબસાઈટ https://gsrtc.in/ વિજિત કરો. – આ વેબસાઈટ પર નીચેના ભાગમાં આપેલ “Recruitment” ના બટન પર ક્લિક કરો. – હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો. – હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. – હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો. – હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો. – એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.