મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-૨ (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ), વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, વર્ગ-૨, ટાઉન પ્લાનર, વર્ગ-૧ (GMC),નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૨ (GMC), નાયબ મુખ્ય વિદ્યુત નિરીક્ષક, વર્ગ-૧ (ઉર્જા અને પેર્ટોકેમિકલ્સ વિભાગ), કચેરી અધીક્ષક, વર્ગ-ર (ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી), મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૨ (GMC), અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૩ (GMC), ટેકનિકલ સુપરવાઈઝર (પર્યાવરણ), વર્ગ-૩ (GMC), કચેરી અધીક્ષક/તકેદારી અધિકારી, વર્ગ-૩(GMC),અધીક્ષક ઇજનેર (સોઇલ ડ્રેનેજ અને રેક્લેમેશન), વર્ગ-૧ (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ)ની વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતીની જાહેરાત, જગ્યાઓ, પરીક્ષાની તારીખ સાથે રૂબરૂ મુલાકાતનો સંબંદિત માસ સહિતની વિગતો નીચે આપવામાં આવી છે.