GSRTC Driver Merit List 2024

ડ્રાઈવર મેરીટ લીસ્ટ 2024: ડ્રાઇવર નું ફાઇનલ મેરીટ લીસ્ટ જાહેર થઈ ગયું છે

સંસ્થાનુ નામ (GSRTC)b ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ

પોસ્ટનું નામ (GSRTC) ડ્રાઈવર driver

કુલ જગ્યા 4062

ડ્રાઈવર મેરીટ લીસ્ટ 2024 ડ્રાઇવર નું ફાઇનલ મેરીટ લીસ્ટ જાહેર થઈ ગયું છે

પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા  ડ્રાઇવિંગ ટેસ્ટ

ડ્રાઇવર મેરીટ લીસ્ટ 2024 – ઉમેદવારોનું નામ – અરજી નંબર – નોંધણી નંબર – કટ ઓફ માર્ક્સ – ન્યૂનતમ પાસિંગ માર્કસ – જન્મ તારીખ, વગેરે.

merit list download કઈ રીતે કરશો ? 1: ઓફિસિયલ વેબસાઇટ www.gsrtc.in પર જાવો. 2: હોમપેજ પર ભરતી ટેબ પર ક્લિક કરો. 3: નવા પેજ પર ભરતી વિભાગમાં ડ્રાઇવર પોસ્ટ માટે omr મેરીટ લીસ્ટ પર ક્લિક કરો

merit list download કઈ રીતે કરશો ? 4: સ્ક્રીન પર GSRTC ડ્રાઈવર મેરિટ લિસ્ટ 2024 દેખાય છે. 5: GSRTC final merit  2024 મેરિટ લિસ્ટ PDF ડાઉનલોડ કરો 6: તેમાં તમારું નામ ચેક કરો.