ધોરણ 11 થી કોલેજ તથા માસ્ટર  ડીગ્રી કરતા વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023, જાણો  શિષ્યવૃત્તિની વિગતવાર માહિતી @digitalgujarat.gov.in

Digital Gujarat Scholarship 2023 : ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત  પોર્ટલ પર શિષ્યવૃત્તિ SC/ST/OBC વિદ્યાર્થીઓને  પોસ્ટ મેટ્રિક  સ્કોલરશીપ આવશે એવી જાહેરાત કરવામાં આવી છે,  SC/ST/OBC દરેક વિદ્યાર્થીએ  તારીખ 22/09/2023 થી 05/11/2023 સુધીમા Digital Gujarat Portal પર  ઓનલાઇન  અરજી કરવાની રહેશે.

યોજનાનું નામ : ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023

યોજના લાભાર્થી : SC/ST/OBC જાતિ વિદ્યાર્થીઓને

છેલ્લી તારીખ : 05/11/2023

સત્તાવાર વેબસાઇટ : https://www.digitalgujarat.gov.in/

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 માટે કોણ અરજી કરી શકે છે? : ધોરણ 11 થી કોલેજ તથા માસ્ટર ડીગ્રી કરતા વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે.

ફોર્મ ભરવાની શરૂ તારીખ : 22/09/2023

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 05/11/2023

સત્તાવાર વેબસાઈટ : https://www.digitalgujarat.gov.in/