સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ભરતી 2023, વાંચો સંપૂર્ણ માહિતી

CUG Recruitment 2023: જો તમે પણ ગાંધીનગરમાં નોકરી કરવા ઈચ્છતા હોય તો તમારા માટે એક ખુશખબર છે. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 19 જૂલાઈ 2023 ના રોજ કરવામાં આવી હતી. રસ ધરાવતા ઉમેદવારોએ અરજી ઓનલાઈન કરવાની રહેશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 19 જૂલાઈ 2023થી શરુ થઇ ગઈ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ઓગષ્ટ 2023 છે.

CUG Recruitment 2023 Central University Of Gujarat Recruitment 2023

લેખનું નામ: Central University Recruitment 2023 સંસ્થાનું નામ: સેન્ટ્રલ યુનિવર્સિટીપોસ્ટ નું નામ:ક્લાર્ક, કુક અને વિવિધ લાયકાત: જાહેરાત વાંચો સત્તાવાર જાહેરાત તારીખ: 19 જૂલાઈ 2023 અરજી કરવાની રીત: ઓનલાઈન ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ: 19 જૂલાઈ 2023 ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ: 18 ઓગષ્ટ 2023 સત્તાવાર વેબસાઇટ: https://www.cug.ac.in/

શૈક્ષણિક લાયકાત

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ છે. અલગ અલગ પોસ્ટ પ્રમાણે લાયકાત અલગ અલગ છે માટે લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી કરવાની રીત

✓ સૌપ્રથમ CUG ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. ✓ સત્તાવાર વેબસાઇટ – www.cug.ac.in ✓ હવે ભરતી અંગેની જાહેરાત વાંચો. ✓ જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ✓ હવે જાહેરાત વાંચો ત્યાર બાદ તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તે પોસ્ટ માટે Apply Now કરો. ✓ હવે જરૂરી માહિતી ભરો. ✓ ત્યાર બાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો. ✓ અરજી ફી ભરો. ✓ તમારું ફોર્મ સબમિટ કરો.

ટીચિંગ સ્ટાફ

પોફેસર: 07 એસોસિયેટ પ્રોફેસર: 13 આસિસ્ટન્ટ પ્રોફેસર: 06

નોન – ટીચિંગ સ્ટાફ

ફાયનાન્સ ઓફિસર01 કન્ટ્રોલર ઓફ એકઝામિનેશન01 લાયબ્રેરીયન01 ઈન્ટરનલ ઓડિટ ઓફિસર01 મેડિકલ ઓફિસર01 આસિસ્ટન્ટ લાયબ્રેરીયન01 પ્રાઇવેટ સેક્રેટરી02 પર્સનલ આસિસ્ટન્ટ01 ટેકનિકલ આસિસ્ટન્ટ01 ફાર્માસિસ્ટ01 લાયબ્રેરી આસિસ્ટન્ટ01 લોઅર ડિવિઝન ક્લાર્ક04 કુક03 મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ06 લાયબ્રેરી એટેન્ડન્ટ04 કિચન એટેન્ડન્ટ02

સત્તાવાર વેબસાઇટ

https://www.cug.ac.in/