CNG Bike Power: આવી રહી છે દેશની પહેલી CNG Bike

તમારા માટે સૌથી સારા સમાચાર છે.

મોંઘવારીના માર અને વધતા જતા પેટ્રોલના ભાવનો આવી ગયો છે

તોડ. શોર્ટ ટાઈમમાં માર્કેટમાં આવી શકે છે

સીએનજી બાઈક. જીહાં, વર્ષોથી ટુવ્હીલરમાં ડિલ 

આCNGબાઈકસામાન્યમોટરસાઈકલની જેમ કામ કરશે કે પછી તેમાં કોઈ ફરક હશે.

સીએનજી બાઇક કેવી રીતે કામ કરશે અને તેની શક્તિ કેટલી હશે તે અંગે લોકોમાં ઉત્સુકતા 

આજે અમે તમને આ પ્રશ્નોના જવાબો આપીશું.

સામાન્ય મોટરસાઇકલની જેમ, પેટ્રોલ પાઇપ દ્વારા એન્જિનમાં જાય છે અને ઓક્સિજન સાથે બળીને ઊર્જા ઉત્પન્ન કરે છે.

આવી જ સિસ્ટમ CNG બાઇકમાં પણ હશે. 

સીએનજી પાઇપ દ્વારા એન્જિનમાં જશે અને ઓક્સિજનના સંપર્કમાં આવ્યા બાદ બળી જશે, 

સીએનજી બાઈકમાં સલામતીની ચિંતા થઈ શકે છે