CISF Recruitment: CISF માં 10 પાસ માટે 11025 જગ્યાઓ પર મોટી ભરતી જાહેર, તો રાહ શેની જુઓ છો અત્યારેજ કરો અરજી શરૂ

SSC દ્રારા 10 પાસ માટે CISF GD કોન્સ્ટેબલની 11025 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામા આવ્યું છે.

અરજી ફોર્મ ભરવાની શરૂ તારીખ : 24/11/2023

અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 31/12/2023

અરજી ફી ભરવાની છેલ્લી તારીખ : 01/01/2024

પરીક્ષા તારીખ  : 20 થી 29 ફેબ્રુઆરી અથવા 1 થી 12 માર્ચ દરમિયાન લેવામાં આવશે.

કેટેગરી સામાન્ય કેટેગરી, અન્ય પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ અરજી ફી ₹100

કેટેગરી : અન્ય માટે  અરજી ફી : અરજી ફી ભરવાની નથી

CISF માં 10 પાસ માટે 11025 જગ્યાઓ પર મોટી ભરતીની પસંદગી પ્રક્રિયા – કોમ્પ્યુટર આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે, – શારીરિક કાર્યક્ષમતા કસોટી – ડોક્યુમેન્ટ વેરિફિકેશન – મેડિકલ તપાસ

અંતે, અંતિમ મેરિટ લિસ્ટના આધારે પસંદ કરવામા આવશે.