BOB Recruitment 2023: બેંક ઓફ બરોડામાં 250 જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર 50 હજારથી શરુ,

ભરતી સંસ્થા : બેંક ઓફ બરોડા (BOB)

પોસ્ટનું નામ : સિનિયર મેનેજર – MSME રિલેશનશિપ (MMG/S-III)

ખાલી જગ્યાઓ : 250 જગ્યાઓ

જોબ લોકેશન : ભારત

અરજી કરવાની છેલ્લી તારીખ: 26-12-2023

અરજી કરવાની રીત : ઓનલાઈન

ઉમર મર્યાદા : ઉમર 28 થી 37 વર્ષ

ઉમર મર્યાદા : ઉમર 28 થી 37 વર્ષ

અરજી ફી : કેટેગરીફી સામાન્ય, EWS અને OBC ઉમેદવારો માટે  રૂ. 600/- + લાગુ ટેક્સ  + પેમેન્ટ ગેટવે ચાર્જ

અરજી ફી : કેટેગરીફી SC, ST, PWD અને મહિલાઓ માટે  રૂ.100/- + લાગુ કર + પેમેન્ટ ગેટવે ચાર્જ

BOB Recruitment 2023