BEL Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સરકારી કંપની બેલમાં ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર તથા અન્ય પદો પર કાયમી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો
સંસ્થાનું નામ: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ પોસ્ટનું નામ: વિવિધ નોકરીનું સ્થળ: ભારત અરજી કરવાનું માધ્યમ: ઓનલાઈન નોટિફિકેશનની તારીખ: 22 જુલાઈ 2023 ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 22 જુલાઈ 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 08 ઓગસ્ટ 2023 ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક: https://bel-india.in/
આ ભરતીની નોટિફિકેશન ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા 22 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 22 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 08 ઓગસ્ટ 2023 છે.
પોસ્ટનું નામ: નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની), ટેક્નિશિયન, ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર, જુનિયર સુપરવાઈઝર તથા હવલદારની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
પસંદગી પ્રક્રિયા: BEL ઇન્ડિયાની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે. – લેખિત પરીક્ષા – સ્કિલ ટેસ્ટ – પુરાવાઓની ચકાસણી
ખાલી જગ્યા: જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર BELની આ ભરતીમાં એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની)ની 06, ટેક્નિશિયનની 10, ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની 05, જુનિયર સુપરવાઈઝરની 01 તથા હવલદારની 03 જગ્યાઓ ખાલી છે