Bank Loan:  લોન લેવાનું વિચારી રહ્યા હોવ, તો પહેલા જાણી લો આ 3 વિકલ્પો

જો તમે પણ લોન લેવાનું (Bank Loan)વિચારી રહ્યા છો અથવા તમારે પૈસાની જરૂર છે, તો હવે તમારે મુંઝાવાની જરૂર નથી.

જો તમે પર્સનલ લોન લો છો તો તેના વ્યાજ દરો ઘણા ઊંચા હોય છે, જેના કારણે તમારે ભારે વ્યાજ ચૂકવવું પડે છે.

રંતુ હવે તમે ગોલ્ડ લોન, એફડી લોન અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સામે પણ લોન લઈ શકો છો.

આ બધી લોનમા વ્યાજ દર અન્ય લોનની સરખામણીમાં ઘણાં ઓછા હોય છે.

આ લોન લેવા માટે તમારે કોઈ પણ પ્રકારની અરજી ફી નથી આપવાની. આના પર વ્યાજ દર FD પરના વ્યાજ કરતા 1થી 2 ટકા વધુ છે.

Public Provident Fundમાં જો તમે તમારા પૈસા રોકેલા છે તો તમે તમારા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સામે પણ લોન લઈ શકો છો.

તમારા ખાતામાં જેટલા રુપિયા જમા હશે તેના આધારે તમને લોન મળી શકે છે.  હાલમાં PPF પર વ્યાજ દર 7.1 ટકા છે. તે જ સમયે, લોન પર 8.1 ટકાના વ્યાજ દર  છે.

ગોલ્ડ લોન- લોન લેવાનું વિચારી રહ્યા હોવ, તો પહેલા જાણી લો આ 3 વિકલ્પો : 1 : જો તમારી FD નથી અને તમે PPF ખાતું પણ ખોલાવેલ નથી તો (Bank Loan)ગોલ્ડ લોન તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.

ગોલ્ડ લોન- લોન લેવાનું વિચારી રહ્યા હોવ, તો પહેલા જાણી લો આ 3 વિકલ્પો : 2 : સ્ટેટ બેંકની સત્તાવાર વેબસાઈટ મુજબ તમે 3 લાખ રૂપિયા સુધીની લોન પર કોઈપણ પ્રોસેસિંગ ફી ચૂકવ્યા વગર લઈ શકશો.

ગોલ્ડ લોન- લોન લેવાનું વિચારી રહ્યા હોવ, તો પહેલા જાણી લો આ 3 વિકલ્પો : 3 : ગોલ્ડ લોન ને ખુબજ સુરક્ષિત ગણવામાં આવે છે. જેમાં તમે તમારા ગોલ્ડ, સોનાના દાગીના સામે લોન લઇ શકો છો.