Apollo tyres  recruitment 2024

નોકરી સ્થળ ગુજરાત,લીમડા

ઇન્ટરવ્યૂ તારીખ 5 થી 13 જાન્યુઆરી 2024

લાયકાત ધોરણ 10 પાસ / 12 પાસ Apollo ટાયરની ભરતી માટે તમે ધોરણ 10 અથવા 12 પાસ હોવા જોઈએ તો તમને એપ્રેન્ટીસ ની નોકરી મળી શકે છે.

ઉંમર મર્યાદા 18 થી 35 વર્ષ સુધી

વજન  50 કિલો  ઉંચાઈ 5.5 ફૂટ

પગાર ધોરણ  12000/-

અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો – સહી – ફોટો – 10 પાસ માર્કશીટ – 12 પાસ માર્કશીટ – પાન કાર્ડ – ડિગ્રી સર્ટિફિકેટ – આધાર કાર્ડ – બેંક પાસબુક – જરૂરી ડોક્યુમેન્ટ – તાલીમ નો સમય એક વર્ષમાં રહેશે.

મહત્વની તારીખ ઇન્ટરવ્યૂ તારીખ 5  થી 13 જાન્યુઆરી સુધી

સમય સવારે ૯ થી ૧૨ કલાક સુધી