Ambalal Patel Scary Prediction 2023 : અંબાલાલ પટેલની ડરામણી આગાહી, ભારે નહિ અતિભારે થશે માવઠું ભુક્કા કાઢીનાખશે ક્યારેય નય જ્યું હોઈ તેવી થશે માવઠું લખવું હોઈ ત્યાં લખીલો

શનિવાર એટલે કે 26મી તારીખથી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

તેમણે પોતાની આગાહીમાં કહ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં ધરખમ પલટો આવવાની સંભાવના છે.

ભારે નહિ અતિભારે થશે માવઠું ભુક્કા કાઢીનાખશે ભારે વરસાદને લઈને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે માહિતી આપી છે કે પંચમહાલ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેશે. કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો જેમ કે મહેસાણા, પાલનપુરના ભાગો અને અન્ય ભાગોમાં પણ વરસાદ પડશે. કેટલાક ભાગોમાં રેકોર્ડ બ્રેક ઠંડી અને કમોસમી વરસાદ પડશે.

નય જ્યું હોઈ તેવી થશે માવઠું લખવું હોઈ ત્યાં લખીલો બંગાળની ખાડીમાં સર્જાતી અન્ય હવામાન પ્રણાલી ડિસેમ્બરમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે.

આ સિસ્ટમ 26 થી 28 તારીખે બનશે અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વધુ મજબૂત બનશે. પરિણામે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. 5 ડિસેમ્બર પછી પણ હવામાનમાં ફેરફાર થશે અને મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં ભારે વરસાદ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે સુરત, આહવા, ડાંગમાં વરસાદ અને કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.

આ સિવાય કેટલાક ભાગોમાં વરસાદની પણ શક્યતા છે. કૃષિ માટે, અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 24મીથી ડિસેમ્બરની શરૂઆત સુધી વાદળછાયું વાતાવરણ રહેશે

આ સાથે તેમણે જણાવ્યું હતું કે ઉપરોક્ત સમયગાળા દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, બનાસકાંઠાના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સિવાય કેટલાક ભાગોમાં વરસાદની પણ શક્યતા છે.