આ ટોપ-10 ભારતીયો પ્રેમમાં તેમની ઉંમર ભૂલી ગયા

એમએસ ધોની અને સાક્ષી: 7 વર્ષનો તફાવત (ધોની - જન્મ 1981, સાક્ષી - જન્મ 1988)

સચિન તેંડુલકર અને અંજલિ: 6 વર્ષનો તફાવત (સચિન - જન્મ 1973, અંજલિ - જન્મ 1967)

ઈરફાન પઠાણ અને સબા બેંગ: 10 વર્ષની ઉંમરનો તફાવત (ઈરફાન પઠાણ- જન્મ 1984, સબા- જન્મ 1994)

દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલ: 6 વર્ષનો વય તફાવત (કાર્તિક- જન્મ 1985, દીપિકા- 1991

રોબિન ઉથપ્પા અને શીતલ ગૌતમ: 4 વર્ષનો તફાવત (ઉથપ્પા- જન્મ 1985, શીતલ- જન્મ 1981)

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા: (વિરાટ- જન્મ 1988, અનુષ્કા શર્મા- જન્મ 1988)

સુરેશ રૈના અને પ્રિયંકા ચૌધરી: (રૈના- 1986 જન્મ, પ્રિયંકા- 1986 જન્મ)

જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશન: (બુમરાહ- જન્મ 1993, સંજના- જન્મ 1991)

હાર્દિક પંડ્યા અને નતાસા સ્ટેનકોવિક: (હાર્દિક - જન્મ 1993, નતાસા - જન્મ 1992)