GRD ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત પોલીસમાં 8 પાસ માટે ગ્રામ રક્ષક દળની 600+ જગ્યાઓ પર સીધી નોકરી મેળવવાનો ચાન્સ આવી ગયો છે
ગ્રામ રક્ષક દળ – GRD દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહીતી નીચે આપેલી છે.
સંસ્થાનું નામ ગ્રામ રક્ષક દળ (GRD Bharti 2023) નોકરીનું સ્થળ ગુજરાત અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 27 જુલાઈ, 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 ઓગસ્ટ, 2023 ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક police.gujarat.gov.in