12th Pass Gujarat Government Job 2023: 12 પાસ માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની જબરદસ્ત તક, પગાર ₹ 69,100 સુધી
12th Pass Gujarat Government Job 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 12 પાસ માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની જબરદસ્ત તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
સંસ્થાનું નામ :સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થા