10th Pass RMC Govt Job 2023: 10 પાસ માટે રાજકોટ મહાનગરપાલિકામાં સરકારી નોકરીનો મોકો, પગાર ₹ 47,100 સુધી
10th Pass RMC Govt Job 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 પાસ માટે રાજકોટ મહાનગરપાલિકામાં સરકારી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
સંસ્થાનું નામ :રાજકોટ મહાનગરપાલિકા
અરજી કરવાનું માધ્યમ :ઓનલાઈન
નોકરીનું સ્થળ :રાજકોટ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ :12 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ :12 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :26 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક :https://www.rmc.gov.in/
પોસ્ટનું નામ :નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફિલ્ડ વર્કરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
ડોક્યુમેન્ટ :– આધારકાર્ડ– કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ– અભ્યાસની માર્કશીટ– અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)– કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ– ડિગ્રી– ફોટો– સહી– તથા અન્ય
નોંધ:
મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.