નોટિફિકેશનની તારીખ02 જૂન 2023 ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 14 જૂન 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ 2023 ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://ssc.nic.in/
આ ભરતી ની નોટિફિકેશન સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ઘ્વારા 02 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 14 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 જુલાઈ 2023 છે.
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ SSC MTS દ્વારા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ તથા હવલદારની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર SSC MTS ની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 12543 છે જેમાં મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ ની 11994 તથા હવલદાર ની 529 જગ્યા ખાલી છે.
– સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો. – હવે SSB ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર માં જાઓ. – હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો. – હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. – હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો. – હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો. – હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો. – હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો. – એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.