Five years in Pradhan Mantri Garib Kalyan Yojana 2024 : વર્ષ સુધી ફ્રી અનાજ આપવામાં આવશે મફત રાશન મેળવવા માટે અહીં ક્લિક કરો
ગુજરાત સરકાર દ્વારા ગરીબ કલ્યાણ યોજના ચાલુ કરવામાં આવી છે જે પણ ગરીબ પરિવાર ના હશે એ લોકોને સરકાર તરફથી અનાજ આપવામાં આવશે દર મહિને ₹35 કિલો અનાજનો વિતરણ કરવામાં આવશે આ યોજના પાંચ વર્ષ સુધી વધારી દેવામાં આવી છે. ગરીબ કલ્યાણ યોજના 2024 જેમાં ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને ફ્રીમાં અનાજનો વિતરણ કરવામાં આવશે … Read more