SBIએ રિકરિંગ ડિપોઝિટના વ્યાજ દરમાં કર્યો વધારો, જાણો શું છે લેટેસ્ટ RD રેટ
દેશની સૌથી મોટી બેંક SBIએ રિકરિંગ ડિપોઝીટ પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે. RBIના રેપો રેટમાં વધારો કરવાના નિર્ણય બાદ બેંકે 14 જૂન, 2022થી રિકરિંગ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. રિકરિંગ ડિપોઝિટ દ્વારા, ચોક્કસ સમયગાળા માટે દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરી શકાય છે, જેના પર તમને વધુ સારું વળતર પણ … Read more